જિંદગી ના લેખા જોખા

(13)
  • 3.3k
  • 1.1k

રીમા આજે કામ પળવારી ને માથું ઓળવા અરીસા સામે બેઠી કેટલાયે વખત પછી જાણે અરીસામાં જોતી હોય તેવું લાગ્યું અરીસા માં જોતાં જોતા તેના અતિત માં ડુબી ગઇ જ્યારે તે પરણી ને સાસરે આવી ત્યારે તે એકવીસ વરસ ની હતી , ઘર તો તેનુ ખાનદાન હતું ,જમીન ઘણી હતી એટલે તેનો પતિ રવિ પણ તેના પિતા સાથે ખેતીકામ કરતો રીમા તો વડોદરા જેવા શહેરોમાં મોટી થયેલી અને ગ્રેજ્યુએટ થયેલી એટલે જ્યારે આ વાત આવી ત્યારે રીમા ની તો ના જ હતી પણ તેના પપ્પા એ તેને સમજાવેલી કે બેટા ગામડું છે પણ માણસો સરસ છે, તું તારી આખી જિંદગી માં