ગરીબ ની દીકરી

(12)
  • 9.9k
  • 1.9k

નાનકડું ગામ છે. તે ગામમાં નાનકડો પરિવાર રહે છે. તે પરિવાર માં શીલા નામ ની એક છોકરી છે. તેના માતા પિતા નાનપણ માંજ મરી જાય છે. તેની જીમે દાર બધા શીલા ને કહેતું હોય છે તેના કાકી કહે છે: તારા જન્મ થી તુ તારા માં બાપ ને ખાય ગઈ અભાગણ. તેના પોતાના ઘરમાંજ નોકરાણી જેમ રહે છે. એક દિવસ ની વાત છે. ગામમાં કોઈ રસ્તો ભટકેલા શહેર થી એક સુંદર છોકરો તેના પરિવાર સાથે ત્યાંથી પસાર થાય છે. તે ખુબ અમીર હોય છે. શિલા પાણી ભરતી હોય છે તે શિલા ને પુછે છે. પણ જણાવી