કવિતા ક્યાં લખાઈ.....? - દિલવાળી કુડીની કલમે.....

  • 4.9k
  • 1.4k

આભાર સૌનો! મારી કવિતાઓને આટલો બધો પ્રેમ આપવા બદલ અને મને હજુ પણ વધારે સારુ લખવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા.લાંબી કવિતા ગુજરાતી ભાષામાં લખવાનો આ મારો પ્રથમ પ્રયત્ન છે. આશા છે કે તમને આ કવિતા ગમશે અને તમે પોતાના પ્રતિભાવ જણાવશો.હવે હું રજુ કરુ છુ મારી ગુજરાતી ભાષાની પ્રથમ લાંબી કવિતા "કવિતા ક્યાં લખાઈ....."કવિતા ક્યાં લખાઈ.....બાળપણની વાતો આવી સંભળાઈ,પ્રસંગો બાળપણના ગયા આંખે છવાઈ;નિખાલસતાની થઈ પરખ ત્યાં ભાઈ!,ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......શાળાના દિવસોની સુગંધ પ્રસરાઈ,શિક્ષકની સોટી ત્યાં હાથે અનુભવાઈ;મસ્તીની કિટ્ટા બુચ્ચાથી મિત્રતા સંધાઈ,ને કલમથી ત્યાં ગઈ કવિતા લખાઈ......માત-પિતાના રહ્યા સ્વપ્નો વણાઈ,આશાને સપનાઓથી થઈ સગાઈ;બાળકથી આશાઓ રાખી