આત્મશ્રધ્ધા આપણો જીવ જ વિશેષ રૂપે શ્વાસ લે છે. વિશ્વાસથી જીવે છે, શ્રદ્ધાપૂર્વક રહે છે તેને આત્મવિશ્વાસ કહે છે. આત્મવિશ્વાસ એટલે પોતાની જાત પર ભરોસો. જો તમને તમારા પર ભરોસો નહિ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતા સુધી નહિ પહોંચાડી શકે. જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો તો ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ શોધી શકશો. જીંદગીમાં એક લક્ષ હોવો જરૂરી છે અને આ લક્ષ માટે નિરંતર પ્રયાસ કરો જ્યારે એ લક્ષને મેળવી લેશો ત્યારે