દલીલ

  • 2.4k
  • 752

માણસ બહુ બોલકણો છે અને માણસ બહુ શાંત છે. બસ માણસને આ બે અભિપ્રાય લોકો દ્વારા હંમેશા પ્રાપ્ત થતા હોય છે. કારણકે સમયની સાથે આપણે વધુ પડતાં judgmental બનતા ગયા છે. સોશ્યિલ મીડિયા ના જમાનામાં માણસ ને પારખવાની રીત ભુલાઈ ગઈ છે !! આપણા દ્રષ્ટિકોણ માં ફિટ બેસે તે જ વ્યક્તિ સારી અને બીજા ખરાબ આ મોનોપોલી આપણા પર હાવી થઇ ગઈ છે. અને એટલે જ કદાચ દલીલો માં પણ વધારો થયો છે જેની પાછળ સમયની બરબાદી થાય છે. આજના આ તણાવયુક્ત જીવનમાં વ્યક્તિ એટલે જ શાંત રહેવાનું પસંદ કરતો હોય છે !!બે મિત્રો હતા. એક મિત્ર બહુ જ શાંત