શું આપણે મહાન છીએ - પર્યાવરણ

  • 3.8k
  • 1.1k

વિશ્વ પર્યાવરણ દિવસ - 5 જૂનપ્રિય પરિવારજનો,સંયુક્ત રાષ્ટ્ર સંઘ સન 1972 થી 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિન ઘોષિત કર્યો છે અને પર્યાવરણ ની જાળવણી, સંવર્ધન, જાગૃતિ અને ચેતના ની વાતો નો કાર્યક્રમ ના માધ્યમથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. પ્રાકૃતિક સંપદા અને પ્રકૃતિ માનવ જાતિ માટે પરમ પોષક અને જીવન દાત્રી છે. કુદરતી સંસાધનો નો બેફામ ઉપયોગ પૃથ્વીવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાયુ, જલ, જમીન, અવાજ માનવ દ્વારા અતિ પ્રદૂષિત થયા છે. માનવ જીવન ખતરામાં આવી ગયું છે. સાથોસાથ દિવસ - રાત પળે પળે પલટાતા કુદરતના અજાયબી ભર્યા ખેલ નું ચક્ર સતત ફરતું જ રહે છે. નિત્ય નવીન