કાવ્યસેતુ -7

  • 4.5k
  • 1.7k

ભોલી વિદાય ના આંસુ હતા મારી આંખમાં ને, એના ડુસકા હતા તારા હૃદયમાં, એ ભોલી સુરત ભુલાતી નથી હજી, આપણે ઋણાનુબંધ એવું તે ચૂકવ્યું, હું કશું કહું ન છતાંય તને, ને તું સાંભળી લે વગર કહ્યે… સાથે વિતાવેલા પળોની મોહતાજ જ, આજે યાદો માં વણાઈ ગઈ, એ સંભારણા આજેય ભૂલતા નથી. માટીમાં રમેલી ધૂળી એ રમતો, દોસ્તો સંગ રમેલી સંતાકૂકડી, હર હંમેશના સંગાથી નથી બનતી. ભણતરના ભરમાં ભૂલ્યા વગર, તને આવડે તો જ મને આવડે, તોય હવે જિંદગી ભણી નથી શકતી, સપનાઓ ઘણા જોયા સાથે આપણે, રોજ પુરા