હોરર એક્સપ્રેસ - 36

  • 2.5k
  • 1
  • 1k

વિજય આજુબાજુ જોયું અને કોઈક આવે તે પેલા કૂવામાંથી પાણી પીવાની પરવાનગી આપી કદાચ પણ શું તે પાણી પીવા લાયક હતું કારણકે કૂવામાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. ચોક્કસ તે ભયંકર કૂવો હતો અને તેઓ નીચે કાદવ અને મરેલા જંતુઓ વગર બીજું કશું જ ન હતું.પાણી તો ન જ હતું. વિજય ને બધી વાતો ની ખબર હતી તે તો બસ પાણી પીવાની ખેચતાણ માં પોતાના મનને વાળવાની કોશિશ કરી રહ્યો હતો. તે પેલા અવાજને તો ભૂલી શકતો જ ન હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને અંદર કોઈક બોલાવી રહ્યું હતું. ભૂતાવળ પેલી કેસરી કોણ હતી એ કેટલી ભયંકર દેખાતી હતી. એને તેની