ફરી એકવાર એક શરત

(14)
  • 3.9k
  • 1
  • 1.9k

ફરી એકવાર આજ નો દિવસ રોજના જેવો નહતો. સૌમ્યા માટે આજે એના જીવન નો ખુબ જ અગત્ય નો દિવસ હતો. આટલા વર્ષો ની મેહનત ની પરીક્ષા જે હતી. અને ધાર્યા પ્રમાણે બધું જ થાય છે. સૌમ્યા ને ખૂબ જ નામદાર બિઝનેસ મેન ની નવી હોટેલ ના ઇન્ટિરિયર ડિઝાઇન માટે નો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. દરેક ના જીવન માં આ દિવસ નથી આવતા. એ પણ આટલી નાની ઉંમરે આટલે પોહચવું આનાથી વધારે કઈ હોઈ જ ના શકે... આટલા વર્ષો ની મેહનત હવે રંગ લાવી રહી હતી... ઘરે આવી ને સૌમ્યા એ જ રોજિંદા જીવન પ્રમાણે ફ્રેશ થઈ ને મ