એક ગ્રામીણ સ્ત્રી

(25)
  • 2.5k
  • 3
  • 786

*એક ગ્રામીણ સ્ત્રી*. વાર્તા... ૧૮-૩-૨૦૨૦ એક સ્ત્રી જિંદગીમાં આવીને ઘરને રોશન કરે છે પણ એનાં સમર્પણ ની કદર બહું ઓછાં લોકો કરે છે... આ વાત છે બત્રીસ વર્ષ પહેલાં ની.... નિલયને ડોક્ટર બનવું હતું પછી જ લગ્ન કરવા હતાં પણ એનાં પપ્પા એ નાનપણથી એકલાં હાથે મોટો કર્યો હતો કારણ કે એ નાનો હતો ત્યારે જ એની મમ્મી ટૂંકી માંદગીમાં પ્રભુ ધામ જતાં રહ્યાં હતાં... નિલય નાં પપ્પા ની પણ હમણાં તબિયત સારી નહોતી રહેતી એટલે એમણે એમનાં જીગરજાન દોસ્ત ની દિકરી જાગૃતિ સાથે લગ્ન કરવાનું કહ્યું જે એક નાનાં ગામડાંમાં મોટી થઈ હતી... બાર પાસ હતી... નિલયે પપ્પા ને