પગરવ - 7

(70)
  • 5.2k
  • 3
  • 3.3k

પગરવ પ્રકરણ – ૭ સમર્થ પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈને મનમાં વિચારવા લાગ્યો, " આ તો નીરવ છે મારી સાથે સ્કુલમાં હતો એ...પણ સુહાની એને કેવી રીતે ઓળખતી હશે ?? કદાચ એ તો સુહાનીનાં મારા નજીક ન આવવાનું કારણ નહીં હોય ને ?? " પછી એને થયું જે હોય તે...આમ પણ કોઈ પણ સંબંધ બંને બાજુ લાગણી હોય તો જ કંઈ થાય...બાકી તો જે મળે એમાં ખુશ રહેવાનું બીજું શું....?? પછી એને અચાનક યાદ આવ્યું કે એ કદાચ કોઈ કામ માટે નીકળી હોય અને કદાચ પર્સની જરૂર હશે તો ?? એની પાસે તો સુહાનીનો નંબર પણ નથી. એ ફટાફટ પાર્કિગમાં અને