અજીબ દાસ્તાન હે યે…. - 21

(31)
  • 4.5k
  • 2
  • 1.7k

અજીબ દાસ્તાન હે યે…. 21 પાછળ ના પાર્ટ માં જોયું કે પરી ને રાહુલ નિયતિ ને પ્રેમ કરે છે એ જાણ થઈ જાય છે….અને દુઃખી અને ઉદાસ થઈ ચાલી જાય છે….અર્જુન પરી ને સમજાવે છે કે રાહુલ ને થોડા સમય ની જરૂર છે….અને આમ અચાનક કોઈ ફેંસલોઃ લેવો હિતાવહ નથી….પરી રાહુલ ને કહે છે કે એને રાહુલ ને માફ કરી દીધો હવે આગળ….. આમ ને આમ સમય વીતતો જતો હતો…..કોલેજ ના દિવસો પણ એક પછી એક વીતતા જતા હતા….પરી હવે માત્ર રાહુલ સાથે એક ફ્રેન્ડ તરીકે રહેવા લાગી હતી…..તે સારી રીતે સમજી ગઈ હતી કે હવે રાહુલ એની સાથે ક્યારેય