ઉપરવાળો(ભગવાન) છે ને!!

  • 3.1k
  • 740

આ લખી રહ્યો છુ ત્યારે પહેલેથી જ કહી દઉ કે આજે પોતે અસમંજસમા છુ. ના એટલે નહિ કે આ લેખ ના વંચાય એવો છે કે પણ શું અને શેના વિશે લખીશ એ મને ખબર નથી . અત્યારે તારીખ જે પણ હોય એ પણ આ લખી રહ્યો છુ ત્યારે 19 મે 2020 અને આની પહેલાના જોયેલા પાંચ મહિનાનુ વર્ણન કરીશ. ના એટલે નહિ કે આ મારા એકલાની નોંધ બને પણ કદાચ ભવિષ્યમાં આખુ વિશ્વ આને વાંચતુ હશે. એક પછી એક આ જગત નવી ઊંચાઈઓ સર કરતું હતું .આ જગત જાણે દિશા