સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-39

(112)
  • 6.8k
  • 8
  • 3.4k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-39 મોહીત એરપોર્ટથી સીધોજ હોસ્પીટલ એનાં પાપા સુભાષભાઇ પાસે પહોંચ્યો પાપા ICU માં વેન્ટીલેટર પર હતાં. એમનાં હૃદયનાં ધબકારા ધીમા ચાલી રહેલાં હૃદય ખૂબ ધીમે ધબકી રહેલું મોહીતે એમની પાસે જઇને કપાળે હાથ મૂક્યો. અને કહ્યું પાપા હું આવી ગયો છું. સુભાષભાઇએ ધીમે ધીમે આંખો ખોલી અને મોહીતની સામે જોયુ જોયાંજ કર્યુ. જાણે સાચુંજ નહોતું લાગી રહ્યું એમણે બોલવા પ્રયત્ન કર્યો "દીકરા તું આવી ગયો ? "પણ અવાજ ના નીકળી શક્યો માત્ર હવા જ બહાર નીકળી... ડોક્ટરને જાણ થતાં એ પણ મોહીતને મળવા આવી ગયાં. ડોક્ટરે કહ્યું "ખબર નથી કઇ જીજીવીંષાએ એમનાં ધબકાર ચાલુ છે અમે બધાંજ