સર્જન પહેલા ની સૃષ્ટિ - 2

(11)
  • 3.7k
  • 1.4k

અરે…. સૃષ્ટિ હાય, કેમ છે? તારો પત્ર મેં વાંચ્યો. જેમ તે તારૂ વૃતાંત દર્શાવ્યું તેમ મારે તારી જોડે દિલ થી કબૂલ નામું કરવાં નું મન થાય છે. જો તો ખરી જે ફલેટ મારાં પપ્પા એ આપણા બંને ને માંટે લીધો હતો, આજ હું એકલો તેનો માલિક બની બેઠો છું. તારા આગમને ભલે કયાંક તને અને મને દુઃખ દીધુ હશે, પણ ઘર ની બાબત માં સુખ મને મળ્યું, તેં સૃષ્ટિ તારાં કારણે છે!! તારી સજાવટ જરૂરિયાત પ્રમાણે ફર્નિચર, તારી જરૂરીઆત અને મારી બંને નો તે યોગ્યતા પ્રમાણે સુમેળ ફલેટ માં કર્યો છે. સાચું કહું હું એકલો તો આટલું સરસ આયોજન ના જ