વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 5

  • 4.3k
  • 1
  • 1.5k

દરવાજા પાસે બે ઉભા છે મને લાગ્યુ. જાપટ લાગવા ના કારણે મારા કાનમા બરોબર અવાજ નથી સંભળાતો. માંડ થોડુ કાંઇ સંભળાયુ અને જોવા ગયો ત્યાં બીજી બાજુના ગાલ પર જાપટ પડી.હુ કાંઇ બોલવા જઉ એ પહેલા તો કોઇએ મારો કોર્લર પક્ડયો. “બે કોણ છે. ડોનગીરી શેના કરો છો. કોર્લર મુક તુ જે હોય તે...” હુ એકદમ લાલઘુમ થઇ ગયો. મને થોડીવાર માટે અંધારા આવી ગયા. મોઢા પર ઘા ન પડયા હોત તો બે જાપટ મે ક્યારની મારી દીધી હોત. મે ધક્કો મારવા માટે પ્રય્ત્ન કર્યો પણ કોઇ ફાયદો થયો નહી.“અમને કીધા વગર જઇશ એમ....બઉ મોટો થઇ ગયો છે હેં....એક સાઇકલમા ચલાવીને