વાયરસ 2020. - 9

  • 3.1k
  • 1
  • 1.3k

વાયરસ – ૯ યસ સર..સંજીવે જ સરિતા ને ત્યાં બોલાવી હતી..દિવસ રાતના ઉજાગરા ને લીધે મારી તબિયત પર અસર થઇ હતી..સંજીવે ઘણી વાર મને કહ્યું કે હું સરિતા ને કોલ કરું..પણ મેં જ એને નાં પાડી.મારા દુખ માં હું એને ભાગીદાર બનાવવા નહોતો માંગતો..પણ કોણ જાણે ક્યારે સંજીવે સરિતા ને ફોન કર્યો..અને એક દિવસ..આશિષ તું મને પણ કહ્યા વગર પુના આવી ગયો..? વ્હાય..?સરિતા પ્લીઝ મને ભૂલીજા . હા મને એકલો છોડી દે..કેમ..? મારી સાથે તારે કોઈ સંબંધ નથી..?હું તારી કોઈ નથી..?સરિતા તું મારા મનની પીડા નહી સમજી શકે..બધું સમજુ છું..આશિષ..એ દિવસે સરિતાએ મેં અને સંજીવે સાથે ડીનર કર્યું..સરિતાએ જણાવ્યું કે ડોક્ટર થાપર