કૂબો સ્નેહનો - 44

(29)
  • 3.4k
  • 2
  • 1.4k

? આરતીસોની ? પ્રકરણ : 44વિરાજને ખબર હતી કે નતાશા પોતાને મોહ જાળમાં ફસાવી રહી છે છતાંયે એવું શું કારણ હતું કે એ આમ અચાનક એના સકંજામાં આવીને એની સાથે ફરવા લાગ્યો !?? સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️અણધારી આવી પડેલી ઉપસ્થિતથી અમ્માએ પોતાની જાતને સંભાળીને, સજ્જતા જાળવી લીધી હતી અને વિરાજને પથારીમાંથી બેઠો કરવા પોતાને મજબૂત અને સક્ષમ બનાવી રહ્યાં હતાં.. અમ્માના આવી જવાથી નણંદ-ભોજાઈની વાતોનો દોર તૂટી જતાં મંજરી બેબાકળી બની ગઈ હતી, પોતાના ભઈલુંની વિતકથા સાંભળવામાં અડચણ ઉભી થતાં મંજરીને જરીક અડવું તો લાગી આવ્યું હતું અને સાથે પોતાના ભઈલું માટે દુઃખ