મંથન ઠક્કર અને તેની સાથે ની વાતો

  • 5.4k
  • 1k

કેમ છો બધા. ૨૦૨૦ નું વર્ષ જેટલી ઉમ્મીદ થી આવેલ એટલું જ મુશ્કેલી વાળું અને મહામારી વાળું સાબિત થયું . ગયા વર્ષના સ્ટાર્ટિંગ થી મેં લખવાનું સ્ટાર્ટ કરેલ અને પછી એમાં વચ્ચે અમુક વખત ના પણ લખી શક્યો અને ઘણા એવા ટોપિક કે જે અધૂરા રહી ગયેલા પણ આ વર્ષ ની શરૂઆત માં એક નવી પહેલ શરુ કરેલ દર રવિવારે એક નવી વાર્તા લખવાની જે અત્યાર સુધી આપ પ્રતિલિપિ અને મારા ઑફિશિયલ બ્લોગ પર વાંચતા હતા જે હવે તમે માતૃભારતી પર પણ વાંચી શકશો રવિવાર-૧ - મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાનીરવિવાર-૨- લવ ડોઝ અનલિમિટેડરવિવાર-૩- ફ્યુ ડિકેડસ ઓફ અંડરવર્લ્ડસરવિવાર-૪- ટોલ્ક ઓફ ઇન્ડિયન