અમાન્ય ઘટના

(55)
  • 2.5k
  • 5
  • 1.2k

રાત્રે કોઈ બાજુમાં આવી ને સુઈ ગઈ હોય તેવો અહેસાસ થાય ટીના જાગી ગઈ. તેણે આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહિ ને તે ફરી સુઈ ગઇ. થોડી વાર તો ટીના ને ઊંઘ ન આવી પણ સવારે સ્કૂલ જવાનું હતું તે વિચાર માં તેને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠી ને તે બાથરૂમ માં ન્હાવા ગઈ. નહાવા માટે કપડાં ઉતારી રહી હતી, ત્યારે તેણે જોયું કે તેનો ડ્રેસ આગળથી ફાટી ગયો હતો. તેને નવાઈ લાગી કે અચાનક મારો ડ્રેસ કેમ ફાટી ગયો. કદાચ રાત્રે સૂતી વખતે ડ્રેસ ફાટી ગયો હોય તેવું લાગ્યુ. જ્યારે તેના મમ્મી મે ખબર પડે છે ત્યારે તે