અગાઉ ના પ્રકરણ 2 માં આપણે જોયું કે....વિજય ના પપ્પા એક લેબોરેટરી માં વૈજ્ઞાનિક અને ડ્રગ એડવાઇઝર તરીકે કામ કરતા હતા અને એમણે કોરોના ની રસી ના ફોર્મ્યુલા ની શોધ કરવા માં સફળ રહ્યા...આ દવા ની પેટન્ટ વેચવા માટે વિજય ના પપ્પા ને અઢળક પૈસા ની ઓફર આવી પણ તેઓ આ શોધ ને લોકો ની સેવા માટે ઉપયોગ કરવા માંગતા હતા...એક અન્ય કંપની ના ચેરમેન ડો.મેહરા એ મૂલાકાત ના બહાને વિજય ના પપ્પા ને બોલાવે છે અને એમને આ દવા ની ફોર્મ્યુલા ની મોં માંગી કિંમત આપવા ની તૈયારી બતાવે છે ત્યારે મનાવસેવા ની ભાવના ધરાવતા વિજય ના પપ્પા એ