એય, સાંભળ ને..! - ભાગ 10 - ટાઇટલ નથી

  • 3.7k
  • 1
  • 1.5k

ભાગ 10 : કોઈ ખાસ અલગ ટાઇટલ નથી હાહ..! ટાઇટલ શુ રાખવું એ જ ખબર નહોતી પડતી , શુ કરવું.. ઉફફ....વાતો વાતોમાં જ 10મો ભાગ પહોંચી ગયા નહિ ? અરે હા..ગયા શનિવારે ભાગ ન પબ્લીશ થઈ શક્યો, એ પાછળ અમુક ટેક્નિકલ કારણો હતા. આ ભાગમાં બસ, મન ને મગજ વચ્ચે થયેલી ગયા વખતની લડાઈ આગળ પણ જારી રહેશે. આ ભાગમાં બીજું નવું...મમમ ..જાતે જ જોઈ લો ને..haahhaa #love #ishq #letter #prem #matrubharati #gujarati