લવ ની ભવાઈ - 12

  • 3.9k
  • 1.5k

હવે આગળ,દેવ હવે રોજ સવારે વહેલો જાગીને અમરેલી જવા માટે નીકળે છે તેના ક્લાસ સર બહુ જ સ્ટ્રિક છે. હવે તે રોજ સવારે જે બસ માં ઉપડાઉન કરે છે તેમા તેના જ ગામના બીજા ઘણા છોકરા અને છોકરીઓ પણ ઉપડાઉન કરે છે . બસમાં સવારમાં તે જાય છે તેમાં તેને નવા મિત્ર મળે છે નવા મિત્રમાં ભાવેશ ,વિપુલ ,હિરેન, પ્રિયા, પ્રીતિ, કિંજલ, દિપક, વિશાલ, જેવા મિત્ર તેને બસમાં મળે છે તે રોજ સાથે સફર કરે છે અને રોજ સવારે વહેલો નાસ્તો પણ એકબીજા બસમાં લઈને આવે છે ને પાછળની સીટ પાર બેસીને આ આખું ગ્રુપ રોજ નાસ્તો કરવા લાગે છે