પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 5 - અંતિમ ભાગ (કલાઈમેકસ)

  • 3k
  • 2
  • 1.3k

કહાની અબ તક: સોનાં પર ગુંડાં નો ધમકી ભર્યા કોલ બાદ એના ફ્રેડ વિશાલ અને વિશાલના ફ્રેડ અર્જુન સાથે ત્યાં જાય છે તો એમાં એની બહેન કરીના ના બિએફ રાકેશ નો ફોન મળે છે! એના ઉપર રાકેશ જેવા અવાજ થી પુરાણા અડ્ડા પર સોનાં ને લઈ જવા કહેવાય છે! ત્યાં જતાં જ જાણ થાય છે કે રાકેશ તો બીજો જ છે બસ અવાજ જ એવો હતો. જેમ તેમ કરી ને એનો બોમ્બ તેઓ ડીફ્યુઝ કરે છે! એ રાકેશ જણાવે છે કે રાકેશ એ કહેલું એમ તો સૌ રાકેશ ના ઘરે જાય છે પણ વાત જ સાવ જુદી હોય છે! રાકેશ