મંજીત - 10

  • 2.6k
  • 2
  • 926

મંજીત પાર્ટ : 10"અબે ભાઈ યે ગલી કે કુત્તે બનઠન કે કિધર નિકલે..??" મંજીતનું બુલેટ જતાં જોઈને પાન ની ગલ્લા પર બાઈક લઈને ઉભેલા વીરે આશ્ચર્યથી વિશ્વેશને કહ્યું. "અરે છોડ ના ભાઈ વૉ કુત્તે કે પીછે કોન દૌડેગા." વિશ્વેશે મોઢામાં પાનમસાલા રેડતા કહ્યું. "નહીં ભાઈ કુછ તો બાત હૈ.." વીરે બેચેન થઈને કહ્યું."અચ્છા..!! ચલ નિકલતે હૈ હમદોનો ભી." વિશ્વેશે બાઈક સ્ટાર્ટ કરતાં કહ્યું. બંને મંજીતને ખબર ન પડે એવી રીતે પીછો કરતાં બાઈક આગળ વધાવતાં જતાં હતા. મંજીત કોલેજ પહોંચ્યો. ત્યાં જ વિશ્વેશ છુપી નજરે જોતાં કહ્યું," યે સાલા મંજીત ખુદકી કોલેજ મેં ક્યાં કર રહા હૈ?" "સાલો પાછો ભણવા તો