બદલાવ - 3

  • 3.5k
  • 1.1k

કિલ્લા ની બહાર આવતા જ બંને ભાઈઓ એ નક્કી કર્યું કે આપણે નજીક ના ચર્ચ માં જઈએ વિક્રમે ગાડી પાર્કિંગ માંથી બહાર કાઢી અને બંને ભાઈ ચર્ચ તરફ આગળ વધ્યા કિલ્લા થી ચર્ચ નો રસ્તો થોડો આડા અવળો હતો. વિક્રમે ફરી મેપ ચાલુ કરી રસ્તો જોયો. ચર્ચ આવી ગયું ચર્ચ બહારથી જ એટલું ભવ્ય હતું કે બંને ભાઈઓ જોતા જ રહી ગયા સમર ને વિચાર આવ્યો કે આ ચર્ચ બહારથી જ આટલું સુંદર છે તો અંદર થી કેવું હસે. સમર અને વિક્રમ ચર્ચ ની અંદર પ્રવેશે છે ત્યાંથી જ બંને એક નજરે અંદર ની બધી વસ્તુ જોયા કરે છે બેન્ચ