યાદ

  • 1.9k
  • 592

નમસ્કાર મિત્રોરાજે જ્યારે આરતી ને પહેલીવાર જોઇ ત્યારે તેને પ્રેમ થઈ ગયો.પરંતુ આરતી ખૂબ ધનવાન કુટુંબમાં થી આવતી હોવાથી રાજ પોતાના મનની વાત મનમાં રાખી.આ વાતને થોડો સમય વીતી ગયો આરતી અને રાજના પરિવારો વચ્ચે સારા સંબંધો હતા. આથી બંને પરિવારો વચ્ચે પ્રસંગોપાત આવવા જવાનો વ્યવહાર હતો.થર્ટીફર્સ્ટ ડીસેમ્બર ના રોજ રાજ તેનાા મિત્રો સાથે બેઠો હતો ત્યાં રાત્રે અચાનક આરતી નોનવાવર્ષનીશુભકામના આપવા માટે ફોન આવ્યો.થોડી વાતો થઈ અને આરતી એ ફોન મૂકી દીધો થોડીવાર પછી ફરી આરતી નો ફોન આવ્યો અને તેણે રાજ I Love You કહી ફોન મૂકી દીધો.રાજ ને સમજ ના પડી કે અચાનક શું થયું. થર્ટી ફર્સ્ટ ના