નિર્દોષ - તલાશ સત્યની - 2

(28)
  • 4.5k
  • 1
  • 1.9k

સવાર ની સૂર્ય ની કિરણ બારી માંથી વિજય ના મુખ ઉપર આવી રહી હતી..આ કિરણો એ વિજયની ઉંઘ માં ખલેલ પોહચડી છે...વિજય ની અચાનક આંખ ખુલે છે..અને પોતાને ઓફિસમાં જોવે છે..રાત્રે કિશોર ના કેસ વિષે વિચરતા વિચારતા ઓફિસ માં જ આંખ મીંચાઈ ગઈ..એટલા માં જ રાજ આવે છે..અને કહે છે..રાજ : સર તમને આટલા વહેલા....કે પછી કાલે ઘરે જ નહીં ગયા..વિજય : હા કિશોર ના કેસ ની સ્ટડી કરી રહ્યો હતો ને ખબર જ નહિ ક્યારેય આંખ મીંચાઈ ગઈ ...રાજ : હા સર ..મને હતું જ તમે આજે મને ઓફિસ માં જ મળશો..