પડછાયો - ૩

(42)
  • 4.8k
  • 2k

કાવ્યા સપનામાં પડછાયાને જોઈને ડરી જાય છે અને અમનને જગાવવા તેના તરફ ફરે છે તો ત્યાં અમન હતો જ નહીં. કાવ્યા બેડ પરથી નીચે ઉતરીને અમનને શોધવા લાગે છે. તે બેડરૂમનું બારણું ખોલી બહાર જવા ગઈ ત્યાં અમન બાથરૂમમાંથી બહાર આવ્યો અને કાવ્યા તેની નજીક જઈ તેેે વળગી જ ગઈ. અમને કાવ્યાને શાંત પાડી બેડ પર બેસાડી દીધી અને પૂછવા લાગ્યો, "ડિયર, તું ઠીક છે ને? તે ચીસ કેમ પાડી હતી? હું તો બાથરૂમમાં હતો. તું ઠીક છે ને."કાવ્યા અમનના હાથ પકડીને બોલી, "અમન, પેલો પડછાયો મારા સપનામાં આવ્યો હતો અને તે તારી જગ્યાએ સૂતો