3 Idiots - 2 (enemy to friends)

  • 4k
  • 1k

2014,.... નવા વાતાવરણ માં નીતિ ધીરે ધીરે સેટ થઇ રહી હતી , નવા મિત્રો અને નવી સ્કૂલ હવે થોડી જાણીતી થઇ રહી હતી. સોનાલી , ધમુ અને રિધ્ધિ એની 3 ફ્રેન્ડ હતી. ધીમે ધીમે દિવસો પસાર થતાં ગયાં અને સ્કૂલ હવે ગમવા લાગી. અમુક વિષયોમાં મારું મન લાગી ગયું હતું જ્યારે અમુક માટે ખબર પડી ગઈ હતી કે આ આપડા લેવલ નું કામ નથી...જેમકે કેમેસ્ટ્રી અને બાયોલોજી માટે અલગ જ ફિલિંગ હતી, આદર અને સન્માન વાળી જ્યારે ફિઝિક્સ માટે નફરત નો ભાવ !...પણ શાંતિ થી ચાલે એને જીવન કેમ કહી શકીએ! હોસ્ટેલ માંથી તો હું,