કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 21

  • 3.4k
  • 1k

કોલેજ ના દિવસો- પ્રેમની એક ઝલક ભાગ 21 ત્યારે કેમ્પના સર આવીને કહ્યુ કે આજે કોઈપણ ટીમને બહાર નથી જવાનું કેમ કે આજે મોસમ ખરાબ હોવાથી માટે જે ટીમવર્ક રહી ગયું તે આગલા વર્ષે કરજો પણ હા તમે અહી કેમ્પની આજુબાજુ ફરી શકો પણ હા કોઈ દૂર સુધી નહિ જાય ઓક. આટલું કહી સર ચાલ્યા જાય છે. નિશાંત અને ટીમ પાછા કેમ્પમાં આવે છે. તે સમયે મનીષા તેના કેમ્પમાં જાય છે , નિશાંત કહ્યું મનીષા થોડી વારમાં આપણે મળીશું તું તૈયાર રહેજે. બધાં સવારનો નાસ્તો કરીને પોતાના ગમતાં સ્થળે જાય છે, તો બીજા વિધાર્થી આરામ કરવા માટે કેમ્પમાં