એક મેકના સથવારે - ભાગ ૪

  • 3.5k
  • 1
  • 1.3k

આગળનાં ભાગમાં આપણે જોયું કે રોહનને પ્રિયાની ચિંતા થવાથી તે પ્રિયાને મળવા માટે તેના ઘરે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે પ્રિયા હોસ્પિટલમાં છે અને પ્રિયાની હાલત જોઇને તે પોતે પણ હતપ્રભ બની જાય છે ત્યાંથી આગળ... થોડી જ વારમાં કંદર્પ અને કૃતિ પણ રોહનનો પીછો કરતા કરતાં હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાને આ હાલતમાં જોઈને તે બંને પણ અવાચક બની જાય છે. કંદર્પ તો એટલો બધો અપસેટ થઈ જાય છે કે તેને શું કરવું તેની કાઈ સમજ પડતી નથી. એટલામાં રોહનને કોઈનો ફોન આવતાં તે રૂમની બહાર નીકળી