ચાર મહિના પછી... ધાનીની લાસ્ટ એક્ઝામ આવી ગઇ. બોર્ડની એક્ઝામ એટલે સ્ટ્રેસ તો હોય જ. બધુ ઈગ્નોર કરી એક્ઝામ પતાવી. લાસ્ટ પેપર આપી ઘરે આવી ખુશ ખુશ થઈ ગઈ કે હવે વેકેશન. પણ રિઝલ્ટનુ તો ટેન્શન જોડે જ હોય. એક દિવસ અદિતી અને કાવ્યા ઘરે હતા. હું કહીને ગયો હતો કે કામ હોય તો અત્યારે જ કહી દો મીટિંગમાં હું કોલ રિસીવ નહિ કરી શકુ અને આવીશ પણ મોડો. હું ઓફિસે ગયો. ઘરે સાંજે ધાનીને દાદરમાં ઠેસ વાગી દાઢીમાં વાગ્યુ. લોહી લોહી થઈ ગઈ. કાવ્યા અદિતી હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે સ્ટીચ લેવાનુ કહ્યુ પણ ધાનીએ ના લેવા દીધા એટલે ડ્રેસિંગ