મેઘના - ૧૯

(21)
  • 3k
  • 2
  • 1.3k

વીરા બોલતાં બોલતા હસી પડી. થોડું પાણી પીધા પછી તેણે આગળ કહેવાનું શરૂ કર્યું. “હું જ્યારે ભાઈના રૂમમાં જઈને બોલી કે અનુજ અને મેઘના એકબીજાને બાળપણથી ઓળખે છે અને એકબીજાને પ્રેમ કરે છે. તો આ સાંભળીને ભાઈ અને મેઘના બંને મારા પર ગુસ્સે થયાં. “ભાઈ ગુસ્સે થઈને બોલ્યા, વીરા કઈ પણ વિચાર્યા વગર બોલીશ નહીં. તને ખબર છે કે તું શું કહી રહી છે ? હું સમજી કે ભાઈને કઈ ખબર નથી. એટલે હું ફરીથી બોલી. જ્યારથી તમે આવ્યા છો ત્યારથી આ તમારી ગર્લફ્રેન્ડ અનુજની સાથે નજરો મેળવીને માથું ફેરવી લેતી હતી. આ વાત મે નોટિસ કરી હતી. જો તમને મારા