આપનું સ્વાસ્થ્ય - આપના સવાલો -કોરોના

  • 5.3k
  • 1.2k

સાધારણ રીતે હું સોશિઅલ છું અને મને લોકો સાથે વાતો કરવાનું ગમે છે. પણ આજકાલ કોઈ પણ ઓળખીતાનો ફોન આવે તો મને ગભરાટ થાય છે. આને કઈ તકલીફ હશે કે કોઈના માટે હોસ્પિટલ માં ખાટલાની જરૂર હશે? છેલ્લો પ્રશ્ન મને મૉટે ભાગે લાચાર બનાવી દે છે. સિનિયર ફેમિલી ડોક્ટર વિનોદ શાહે આ લાચારીને સરસ રીતે વાચા આપી છે કે આટલા દાયકાઓમાં કોઈને આપણે હોસ્પિટલમાં સારવાર ન અપાવી શકીયે એવું આજ પહેલા ક્યારે ય બન્યું નથી. કારણ એ છે કે હોસ્પિટલો ઉભરાય છે અને એમાં જગ્યા મેળવવી એ વિકટ પ્રશ્ન બની ગયો છે. અને જેને હેલ્થની કોઈ તકલીફ ન હોય તો