મિત્રો નમસ્કાર?આજની મારી વાર્તા એક નાનકડી પણ પ્રેરણાદાયક છે જે સમાજમાં એક મેસેજ છોડનારી વાર્તા કહી શકાય તુલસી અને એક સંસ્કારી છોડ આજનો વિષય એક એવો કટાક્ષ છે સમાજ પર જેમને હંમેશા બીજાની પંચાત કરવામાં કોઈનું ઘસાતું બોલવમાં ને એમને નીચા દેખાડવમાં એમના સંસ્કાર ને માપવામાં પોતાની તમામ શક્તિ લગાવી દેતા સમાજની વાત છે.. મોટાભાગે દરેક શેરી મહોલ્લામાં તમને દરેક ઘરમાં આવાજ સંસ્કારો થી ભરેલા માણસો મળી જશે .. જે બીજાની ગરિમાને લાંછન લગાવીને ખુદની પ્રતિભા ને સંસ્કાર નું ઘરેણું સાબિત કરશે પણ કોઈએ કહ્યું છે કે.. જે બીજાના સુખે દુઃખી અને એમની પંચાત કરવામાં સમય વ્યતિત કરીને પોતાની