વૃદ્ધાશ્રમ

(42)
  • 7.8k
  • 1
  • 1.6k

શિયાળા ની ઢળતી સાંજ હતી, પવન ના સુસવાટા સાથે સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. આ આથમતી સાંજ માં કોઈ ના અરમાનો પણ આથમી રહ્યા હતા.સંજીવની વૃદ્ધાશ્રમ માં 73 વર્ષ ના 'યુવા વૃદ્ધ' એવા નારણદાસ ખીમજીભાઈ સંઘવી, ખૂબ જ આતુરતા થી કોઈ ની રાહ જોઈ રહ્યા હતા. હવે સાંજ પડી ગઈ હતી અને સાંજ નું વાળું જમવાનો સમય થઈ ગયો હતો, પરંતુ નારણદાસ ની ભૂખ મરી ગઈ હતી."નહીં આવે એ. ચાલો હવે જમી લ્યો." નારણદાસ ની સાથે રહેતા ભીખાભાઇ એ કહ્યું."ના મને વિશ્વાસ છે એ આવશે જ." નારણદાસે કહ્યું. એમના બોલવામાં ગજબ આત્મવિશ્વાસ છલકાતો હતો."જો આવું હોત એને તો સવારે