" યાદો ની ફિલ્મ "આ ખુબ જુની વાત છે .કંઈક નવું નથી પણ હું કહેવા માગું છું .એક પરિવારના સભ્યો ની ગામ ના ઘર સાથે જોડાયેલી યાદો ને એક વાર્તા માં સમાવવાનો કોશિશ કરી છે (એક સમયે જયારે લોકો પોતે કંઇક વધારે કમાણી કરવા ગામ ના મકાન ખાલી રાખી ને પોતે શહેરમાં વસવાટ કરવા લાગે. પણ ઘર ના વૃધ્ધ વ્યકિત નૂ તો જીવ જરાય ન ચાલે કે પોતા નું ઘર છોડે પણ દિકરા ખાતર જાય. તેવા જ એક સ્ત્રી હતા જેઓ પોતે ખૂબ મજબૂત પણ તેમનાં પતિ થોડા બિમાર જ રહેતા તેઓ ને શ્વાસ ની બિમારી હતી. તેઓ નો છોકરો આનંદ