અજીબ દાસ્તાન હે યે…. - 20

(30)
  • 4.8k
  • 1
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે….. 20 પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ની સગાઈ અટકી જાય છે…..અને વિરેન ને પોલીસ રિસ્ટ કરી લે છે…..રાહુલ ઘરે આવીને ખૂબ જ ખુશ હોય છે અને તે અર્જુન ને પોતાના દિલ ની વાત કહે છે…..હવે આગળ….. રાહુલ અર્જુન ને પોતાના નિયતિ સાથે ના પ્રેમ વિશે કહેતો જ હોય છે ત્યાં જ અચાનક દરવાજા પાસે અવાજ આવે છે…..બંને જણા અચાનક અવાજ થી તે તરફ જોવા લાગે છે…..અને ત્યાં જોઈને બંને જોઈને ચોંકી જ જાય છે…..કેમ કે દરવાજા પાસે પરી ઉભી હોય છે….અને તેની આંખોમાં માં આંસુ હોય છે…..પરી ક્યારની દરવાજા પાસે ઉભી ઉભી રાહુલ ની વાતો