પુરુષ થી લોખંડી પુરુષ - 3

  • 4.8k
  • 1.8k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ તરવાની તૈયારી ભાગ - 3 લગભગ 40 વર્ષની ઉમરે કદાચ 1-2 કિલોમીટર પણ દોડી ન શકાય તેવી મારી ફીઝીકલ ફીટનેસ હતી. ભારે શરીર મેદસ્વીતાની નિશાની હતી. માટે નાના ગોલ થી શરૂઆત કરી દરરોજ કસરત કરી અને ગોલ તરીકે દર વર્ષે ફક્ત 1 કિલોગ્રામ વજન ઘટાડવાનું રાખ્યું. ખાવા પીવામાં કોઈ બાંધછોડ નહોતી કરી કેમ કે ખાવાનું મને ઘણું પ્રિય છે. અને તેમાંય મીઠાઈ તો રોજ જોઈએ અને મીઠાઈ ન હોય તો મારી ધર્મપત્ની, મારી મિત્ર અને મારી પ્રેમિકા નીતા છેવટે ઘરે શીરો બનાવી આપે. તો મારી ફીઝીકલ એક્સેસાઈઝ નો દોર ચાલુ થયો. રોજ એક્સેસાઈઝ