અજાણ્યા સાથે મિત્રતા - 11

  • 3k
  • 988

ભાગ:11 હોટલમાં જમીને બધાં ઘરે જાય છે. રાહુલનાા મગજમાં વીકીની વાતો ચાલ્યા કરતી હોય છે, એનેે ઉંઘ આવતી જ ન હતી, બસ રૂમમાં આંટા માાર્યા રાખે છે. સવાર પડતા જ રાહુલ તૈયાર થઈ જાય છે અને અભયની રાહ જોતો હોય છે, હવેે આ બાજુંં રાધિકા અને રિયા રાજના ઘરે ભેગા થઈને પોતાને કઈ કોલેજમાં જાઉ તે વિચારે છે. અંંતે તે બે કોલેજ નક્કી કરે છે.રાજ: આ બે માંથી જે અભય અને ઘરનાં લોકો કહેશે તેમાં જશું.રાધિકા: હા,રિયા: મને તો હજી પણ વિશ્વાસ નથી આવતો કે આપણે કોલેજમાં જશું,રાધિકા: હા, આપણે સી.કે.જી.થી લઈને અત્યાર સુધી સાથે જ છીએ, અને હવે