અજનબી હમસફર - ૨૦

(25)
  • 4.5k
  • 2
  • 1.5k

"હમમ્ ... વિચારવું પડશે, ચલો ... હવે નાસ્તો કરવા જઈએ ?" સમીરે કહ્યું "હા હું રેડી થઈને આવુ.. " રાકેશે કહ્યું "હું પણ .." બંને તૈયાર થઈ નીચે આવ્યા . રાકેશના પપ્પા અને ધનજી દાદાએ નાસ્તો કરી લીધો હતો અને બંને બહાર ગયેલા.શારદાબાએ પણ જમી લીધું હતું અને બહાર હોલમાં બેઠા હતા. રાકેશ અને સમીર ખુરશી પર બેઠા . દિયાએ સમીરની પ્લેટમાં પુડલા મુક્યા અને પોતે પણ નાસ્તો કરવા બેઠી . રાકેશે દિયા સામે જોયું તો તેની આંખોમા ગુસ્સો હતો . તેણે પુડલા લેવા માટે હાથ લંબાવ્યો તો દિયાએ પુડલાની પ્લેટ તેની પાસેથી લઈ લીધી અને કહ્યું, " આ ફક્ત