લવ ની ભવાઈ - 31

(18)
  • 4.1k
  • 1
  • 1.4k

? લવની ભવાઈ - ૩૧ ? દિવ્ય - હા.. યાર મને પણ એવુ લાગે છે પણ આજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં અવનીને જોઈ હતી એ પણ ખૂબ ઉદાસ હતી. એક તરફ જોયું તો મને પણ એવું લાગ્યું કે અવનીને હજી પણ નીલ ભાઈ પ્રત્યે પ્રેમ છે. સિયા - ઓહ હો... શુ વાત કરે છે...?? દિવ્ય - હા .. અવનીને જોતા તો એવું જ લાગતું હતું પણ પછી ખબર નહીં કે એના મનમાં શુ ચાલતું હોય એ..... સિયા - હા.... આજે નીલ ભાઈને ઉદાસ જોઈને મને પણ બોવ જ ખરાબ લાગી રહ્યું હતું કે કોઈ છોકરો એક છોકરી