ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 22

  • 4k
  • 1.5k

વીરેન સરનું જોશિલું ભાષણ સાંભળ્યા પછી મનાલીએ પોતાના સમ્રાટ વગર જ જવાનું નક્કી કર્યું. તેણીએ હિંમત ના હારી, તેણે અનુભવાયું કે સાચી પરીક્ષા હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ થાય છે. અને એમાંથી જ સાચી કલાકારા બહાર આવે છે. મનાલીએ પોતાના ગુસ્સા પર હલકી એવી બ્રેક મારીને કાબૂ કર્યો. હવે મનાલી ઓડિશન આપવા માટે જવાની હતી. અક્ષર તો મનાલી થી દૂર ચાલ્યો ગયો હતો. અક્ષરને ડર હતો કે આજે મનાલી તેનું પતન ના કરી નાખે. મનાલીએ બધા લોકોને પોતાના ખરાબ વર્તન માટે માફી માંગી, અને પોતાનું ગુસ્સે હોવાનું કારણ જણાવ્યું. મનાલીએ તેના સમ્રાટ વગર જવાનું નક્કી કર્યું. વીરેન સર