કાવ્યસેતુ - 6

  • 4.2k
  • 1.6k

રીયલ ઇન્ડિયા આ શું થઇ રહ્યું છે? દેશવ્યાપી નિરાશાના સૂરો, કોઈ પેંશન ને લઇ ને આક્રોશ ઓકે, કોઈ અનામતની માંગણી ની રેલી યોજે, તો વળી એનો વિરોધપક્ષ હોબાળો કરે, ક્યાંય શાંતિ નથી,ને ક્યાંય સંતોષ નથી, લોકસભા હોય કે પંચાયત સભા, નેતાઓ ધોળાં ગાભા પહેરી આમને-સામને, એકબીજા પર વાક્યુદ્ધ પ્રહારે, ને મીડિયા એમાં મસાલો પીરસે, ક્યાંક વળી કોઈ કૌભાંડનો કિસ્સો ચગે, ને તેની જડ પામવા સીબીઆઈ દોડે, ને કોર્ટ સુનવણી ની તારીખોના મારા કરે! આ શું છે બધું? સાચે ઇન્ડિયા લોકશાહી માં જીવે છે? ગુલામી કરતા ભૂંડી છે હાલત અહીં, શું ધારેલું ગાંધી, સરદાર અને ક્રાંતિવીરો એ? રામ, કૃષ્ણ અને