કોલ સેન્ટર (ભાગ-૨૯)

(71)
  • 5.5k
  • 5
  • 2.8k

નહિ માનસી તું મારી સાથે એવું ન કર.હું તો તને દરરોજ મળીશ..!!મળીશું વિશાલસર આપણે દરરોજ મળીશું કોલસેન્ટરમાં પણ એકબીજા સાથે વાત કે એકાંત નહિ.********************************મને આવી શરત તારી મંજુર નથી..!!!મને ખબર છે તું શા માટે કે છો કે આવી શરત તને મંજુર નથી.તું પાયલ સાથે રહેવા માંગે છે,અને મારો લાભ લેવા માંગે છે.નહિ હું કદાપી એવું બનવા નહિ દવ વિશાલ.ઓકે માનસી તો તું પણ યાદ રાખજે.હું પણ તને છ મહિના પછી પણ હવે નહિ મળું,અને મારી સાથે લગ્ન કરવાનું પણ સપનું પણ તું ભૂલી જજે.ફટાક કરતો દરવાજો વિશાલે સર ખોલ્યો અને તે દરવાજાની બહાર નીકળી ગયા.માનસી એ જોરથી રાડ નાંખી વિશાલ..!!વિશાલ..!!!અને