વિવાહ એક અભિશાપ - ૨૨

(67)
  • 7.6k
  • 4
  • 2.5k

આગળ આપણે જોયુ કે અદિતિ વશીકરણ ની શક્તિ થી ઉંઘમાં ચાલતા ચાલતા હવેલી પાસે આવી જાય છે .કોઈ અગમ્ય શક્તિ એને હવેલી તરફ ખેંચી લાવે છે .એ એની ઇચ્છા ના હોવા છતા ય હવેલી ની અંદર ખેંચાઇ ને ચાલી જાય છે .કોઈ સ્ત્રી ની ચીસો સંભળાય છે .હવેલી ની અંદર જતા જ દરવાજો બંધ થઇ જાય છે .અદિતિ ના ખાસા પ્રયત્ન પછી ય ખુલતો નથી .જ્યારે એ રડતી હોય છે ત્યારે લાઇટ પણ બંધ થઇ જાય છે થોડી વાર પછી ઉપર ના માળે એક રુમ માં ઝાંખો પ્રકાશ થાય છે અને અવાજ આવે છે કે ત્યાં બંધ