પથરો

(30)
  • 2.5k
  • 942

આજે રજની( કાંત) શેઠ શહેરનાં સૌથી મોટા જ્વેલરીનાં શોરૂમ માં પોતાના 'પથરા' માટે ગિફ્ટ ખરીદવા માટે બેઠા છે....એમણે સુંદર અને નાજુક રીયલ ડાયમંડ નો સેટ ફટાફટ પસંદ કરી લીધો કેમ કે પથરા ની પસંદગી બહુ સાદી હોય છે એ એમને ખબર હતી... ને ગિફ્ટ લઈ ને સીધા જ ઘર તરફ એમણે કાર ડ્રાઈવ કરી...હા, રજનીભાઈ ને મીરાં 'રજનીકાંત' કહીને બહુ ચિડવતી હંમેશાં ...... આજે અચાનક વહેલાં ઘરે આવેલા જોઈને'પથરા'ને નવાઈ લાગી.... તમારે જાણવું હશે ને કે આ 'પથરો' એટલે કોણ? એ રજનીભાઈ ની અર્ધાંગના.... મીરાં . આજે રજનીભાઈ જે પણ કંઈ છે ઈ એમનાં 'પથરા'ની મહેનત થી છે... એનાં