સ્વપ્ન ની રાજકુમારી

  • 2.6k
  • 984

"અરે..., આજે ફરીથી એ જ સપના માં આવી... તું શું કામ મને હેરાન કરે છે સપના માં નહીં હકીકત માં મારી સામે તો આવ... પછી હું તને ક્યારેય ક્યાંય નઇ જવા દઉં... સપના માં તારો ચહેરો જ નથી દેખાતો તારા ચહેરા સિવાય તને આખી દોરી શકું હું... તું હમેશા સપના માં આવે છે પણ ક્યારેય મો નથી બતાવતી... હવે હું તને કેમ કરી ને શોધું... " રવિ ઊંઘ માંથી ઉઠી ને આવું બોલવા લાગ્યો. સરિતાબેન એ કહ્યું, " મારા લાલા ના સપના માં ફરી પેલી રાજકુમારી આવી લાગે છે..."