ફ્રેશ મેસેજ

  • 3k
  • 905

હું કોઈ લેખક નથી પણ સમય પસાર કરવા માટે વાંચન કરું છું અને સાથે સાથે થોડો લખવાનો પણ શોખ છે. તો હળવાશથી પ્રારંભ કરીને છેલ્લે ચોટ સીધી હ્રદય સાથે વાત કરવાનો મારો પ્રયાસ છે. વાચકોને અસર કરે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો મારો પ્રયાસ છે. અત્યારે માણસ ની પાસે ઉંડા ઉતારવા માટે નો સમય નથી વાચક વાંચે અને એ જ સમયે એને અસર થાય એવો મારો પ્રયાસ છે. કારણ કે પછી વાચકોને વિચારવાનો સમય હોતો નથી વાંચ્યા પછી ફરીથી પાના ઉથલાવવા નો સમય એમને મળવાનો નથી. એટલે વાંચતી